Posts

Showing posts with the label love

शादी तो नहीं हुई पर संसार आज भी राधा- कृष्ण ही जपता हे!!

Image
एक बार राधा अपने प्रियतम कान्हा की तस्वीर बना रही थी , उसने सब कुछ बहुत सुन्दर बनाया , अप्रतिम रंग भरे , परंतु कान्हा के पाँव नहीं बनाये। कान्हा ने जब अपनी तस्वीर देखि तो उन्हें आश्चर्य हुआ.. उन्हों ने मंद मुस्कान के साथ पूछा , " हे प्रिय राधा , तुमने मेरी लाजवाब आकृति बनाई हे , परंतु मेरे पाँव कहा हे" राधा ने कान्हा की आँखो में आँखे डाल कहा , " तुम बहोत ही चंचल हो श्याम , चरण बनाऊ और कही मुजसे दूर भाग गए तो!! ??" आज ५००० वर्ष पश्चात भी राधा और क्रिष्ण का नाम साथ में लिया जाता हे , जबकि उन दोनों की शादी किसी और के साथ हुई थी.. पर उनका प्रेम संसार के इन सारे  बंधनो और रीती रिवाजो से ऊपर था. उनके ह्रदय के तार ऐसे जुड़े हुए थे की भले ही राधा का विवाह  आयान के साथ और कान्हा का  रुक्मणी के साथ हुआ था , पर संसार तो राधा को ही श्याम के साथ देखती हे.. उनके जीवनकाल में काल में काफी ऐसी लीलाए हुई जो पवित्र प्रेम का प्रतिक हे.. एक दिन  राधा बीमार हो गई थी , इस कारन राधा के पिता वृषभान और माता कीर्ति ने राधा को घर से बहार जाने से मना कर दिया। इस वजह से आज राधा अ...

આ અંગવસ્ત્રના લીધે હું મંઝીલથી ભટકી ગયો!!

Image
નાનપણમાં સ્કૂલની લાઈબ્રેરીમાં મેં એક વાર્તા વાંચી હતી.. આજે અચાનક જ એ વાર્તા યાદ આવી..જીવનમાં ઘણાં નિર્ણયો આપણે જે લેવા જોઈએ તે નથી લેતા પરંતું પરિસ્થિતિની શરણાગતિ સ્વીકારી તેમાં આપો આપ ખૂંપી જઈએ છે.. આવું કેમ થાય છે કદાચ તનો જવાબ આ વાર્તામાં મળી જશે... એક યુવાન જીવનથી કંટાળી ગયો હતો.. હોશિંયાર હતો પણ ખબર નહોતી પડી રહી કે જીવનમાં શું કરવું.. પારિવારિક જીવન જીવતાં લોકોના જીવનની તકલીફ જોઈને તેેને સંન્યાસ લેવાનું મન થયું... તે એક સંત પાસે ગયો અને કહ્યું, “હે મહારાજજી, હું સાંસારિક જીવનનો ત્યાગ કરી સંન્યાસ લેવા માગું છું... આપ મને આપની શરણમાં લો મને આપનો શિષ્ય બનાવો અને મને દિક્ષા આપો..” મહારાજજી એ મંદ મુસ્કાન સાથે બે મિનિટ મૌન જ રહી પછી જવાબ આપ્યો… “શું તને લાગે છે સંન્યાસી થવું આટલું સહેલું છે?.. પહેલા મારે તારી કસોટી લેવી પડશે.. જો તું એમાં ખરો ઉતરીશ તો જ હું તને દીક્ષા આપીશ અને સંન્યાસી તરીકે માન્યતા અપાવીશ... જા ગામની બહાર જંગલમાં મારી એક ઝૂંપડી છે 45 દિવસ સુધી ત્યાં જ રહેજે હું તને ત્યાં મળવા આવીશ..” જેવી આપની આજ્ઞા એમ કહીં તે યુવાન ત્યાંથી ચાલ્યો ગયો અને માત્ર એક જોડી ...